________________ 312 જ્ઞાનમંજરી ભાષાર્થ - ઉપશમ શ્રેણિએ અગિયારમે ગુણસ્થાને ચઢેલા જીને અને ચૌદ પૂર્વના જાણ શ્રુતકેવળીને પણ દુષ્ટ કર્મ અહો ! અનંત સંસારમાં ભમાવે છે. અનુવાદ :- ઉપશમ શ્રેણીથી પડે, વળી શ્રત-કેવળી જીવ; ભમે અનંત સંસાર; હા ! કર્મ દુષ્ટ અતીવ. 5 જ્ઞાનમંજરી - કેટલાક મુનિઓ નિશ્ચયરતત્રયરૂપ પરિણામથી તીવ્ર ઉપશમભાવે પ્રાપ્ત કરેલાં સાધનવાળા અપૂર્વ કરણના બળથી ઉપશમ ચારિત્રની પરિણતિરૂપ શ્રેણિએ ચઢેલા, સર્વથા મેહના ઉદયથી રહિત થયેલા અને પૂર્વધારી શ્રુતકેવળી જીવ પણ સત્તામાં રહેલા ઉદય અવસ્થા ગ્ય મેહકર્મથી અથવા આયુષ્યકર્મને અંત આવવાથી ત્યાંથી પડી, અહિ અનંત સંસાર–ચારે ગતિઓમાં ભમે છે. માટે ચેતનાને કર્મને આધીન કરવા ગ્ય નથી; કર્મને ઉદય વખતે પિતાના ક્ષયે પશમસ્વરૂપને અનુસરનારી ચેતના બનાવી તેનું રક્ષણ કરવા ગ્ય છે. કર્મને ઉદય કંઈ પાડી નાખનાર નવું કર્મ બંધાવામાં કારણ નથી, પરંતુ પોતાની ચેતના અને વીર્ય મેહના ઉદયને અનુસરવાથી કારણપણાની પરિણતિને લીધે બંધ થાય છે. તેથી કારણપણું જ વારવા ગ્ય છે. તે કોઈ પ્રશ્ન કરે છે કે આત્મશક્તિના અપ્રવર્તવાથી પરથી જ કર્મનું કરવાપણું ગણવું જોઈએ. તેને ઉત્તર કહે છે કે શક્તિ ન પ્રવર્તે તે કર્મનું કરવાપણું ન બને. તેથી પ્રેરણા જ કારણ છે. પરંતુ મિથ્યાત્વ આદિ કારણેના ઉદયથી સમ્યક્ત્વ આદિ ગુણે ઢંકાઈ ગયા છે, વળી ચેતના વીર્ય દાન આદિક્ષા