________________ 21 કર્મવિપાકચિતન-અષ્ટક 311 અનુવાદ :-- કર્મ-સૃષ્ટિ સરખી નહીં, ઊંટ-પીઠ સમાન કુળ-રૂપ-સંપદ્-ભેદ ત્યાં, શી રતિ?ર્ગો સુજાણ. 4 જ્ઞાનમંજરી :-કર્મની રચના ઊંટની પીઠ સમાન વિષમ (એક સરખી નહીં) જણાય છે કારણકે ઉચ્ચ નીચ જાતિ, કુલ, સંસ્થાન, વર્ણ, સ્વર, સંપત્તિ આદિ સંબંધી ઘણી વિષમતા જોવામાં આવે છે. શુભ ઉદયે ઐશ્વર્ય આદિ અવસર પર સંયેગથી ઉત્પન્ન થતા અનેક અશુદ્ધ અધ્યવસામાં રતત્રયમાં પરિણમેલા ગીને પ્રીતિ શાની હેય? ન હોય. કહ્યું છે કે : सुहजोगो रइहेऊ, असुहजोगो अरइ हेउत्ति / रागो वड्डइ तेणं अवरो दोसं विवड्ढेइ // 1 // सिवमग्गविग्घभूया, कम्मविवागा चरित्त बाहकरा / धीराणं समया तेहिं चायपरिणामओ हवइ // 2 // ભાવાર્થ -(1) શુભ ગ રતિનું કારણ અને અશુભ ગ અરતિનું કારણ કહેલ છે, એકથી રાગ વધે છે અને બીજાથી દેષ વધે છે. (2) કર્મનાં (શુભ-અશુભ) ફળ મોક્ષમાર્ગમાં વિજ્ઞ કરનાર તથા ચારિત્રમાં બાધ કરનાર છે, ધીર પુરુષને ત્યાં સમતા, ત્યાગ પરિણામ થાય છે. 4 કર્મ સ્વરૂપમાં મોક્ષમાર્ગને નાશ કરવાપણું છે તે દર્શાવે છે : आरूढाः प्रशमश्रेणि, श्रुतकेवलिनोऽपि च / भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा // 5 //