SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ 21 કર્મવિપાકચિતન-અષ્ટક 313 પથમિક, દુર્વિપરીત શ્રદ્ધાન-જ્ઞાન અને પરમાં રમણતા તે નવાં કર્મ બંધાવાનું કારણ બને છે માટે અશુદ્ધપણે પરિણમેલી આત્માની પરિણતિ નવાં કર્મનું કારણ છે. દ્રષ્ટાંત તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને તે અશુદ્ધ ક્ષયે પશમ મોટે ભાગે હેવાથી તીવ્ર બંધ શક્તિ છે ઈત્યાદિ વિચારવું. કહ્યું છે કે - “ઝા હું માÉ, cq વેu gવસો પો” ઇત્યાદિ. ભાવાર્થ - આત્મા કર્મો કરે છે અને પરવશ બનીને આત્મા તે કર્મો ભેગવે છે. તેમજ “ભગવતી “પ્રજ્ઞાપના આદિમાં કહ્યું છે :"अत्तकडा कम्मा बंधंति नो परकडा अप्पवगाढा नाप्या નવતા” ભાવાર્થ - પિતાનાં કરેલા કર્મ પિતાને ગાઢ બાંધે છે, પરનાં કરેલાં આપણને કંઈ બાંધતાં નથી. “ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે, “સત્તા વિસ્તા ય સુખ ય દુખ " ઇત્યાદિ. ભાવાર્થ - સુખ અને દુઃખને કર્તા, ભક્તા કે તેથી મુક્ત થનાર પિતાને આત્મા છે. વળી આચારાંગમાં કહ્યું છે: “આથા સાજ” ઈત્યાદિ. ભાવાર્થ - કર્મ બંધનથી સર્વથા મુક્ત થનાર અને તેથી જ સર્વપદને પ્રાપ્ત કરનાર સિદ્ધ પુરુષોને આ સાક્ષાત્ અનુભવ છે. ઇત્યાદિ પિતે સમજી લેવું. શ્રેણિથી પડવા સંબંધીના અધિકારમાં આવશ્યક-નિર્યુક્તિ'માં કહ્યું છે - उवसामं उवणीया, गुणमहया जिणचरित्तसरिसंपि / पडिवायंति कसाया कि पुण सेसे सरागत्थे // 1 // जइ उवसंतकसाओ लहइ अणंतं पुणोवि पडिवायं / न हु भे वीससियव्वं थोवेवि कसायसेसंमि // 2 // –ોવું વ–થોવું, જિ-થોä સાથ–થોડં ચ | न ह भे वीससियव्वं थोपि हु तं बहु होइ / / 3 / /
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy