________________ 1 પૂર્ણતારક ऐंद्र श्रीसुखमनेन लीलालग्नमिवाखिलम् / सच्चिदानंदपूर्णेन पूर्ण जगदवेक्ष्यते // 1 // શ્રી યશોવિજયજી કૃત ભાષાર્થ –ઇંદ્ર (આત્મા) સંબંધીની જે લક્ષ્મી, તેનું જે સુખ તેને વિષે મગ્ન એ. જે પુરુષ તે, સત્તા-જ્ઞાન-સુખ (સચ્ચિદાનંદ) એ ત્રણ અંશે અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ અંશે પૂર્ણ-પૂરો જે પુરુષ તે, પૂર્ણ જગતને વિનેદમાં લાગી રહેલું હોય તેવું દેખે, તે અધૂરો કહીએ ન દેખે. ભાવાર્થ –જેમ સુખીઓ સર્વને સુખી' જાણે તેમ પૂરે સર્વને પૂરા જાણે નિશ્ચય દૃષ્ટિએ ભ્રાંતિ નથી. नैवास्ति राजराजस्य यत्सुखं नैव देवराजस्य / तत्सुखमिहेव साधोर्लोक-व्यापाररहितस्य / રાજાધિરાજ કે ઈન્દ્ર ભેગવે નહિ જે સુખે; આ લેકે ય લહે સુખે, લેકેચ્છા સાધુ ત્યાગતા. મૂળ ગાથાનુવાદ–દાહરો) આત્મસુખમાં મગ્ન જે સત્ –ચિત્ આનંદ રૂપ, પૂર્ણ જગતને દેખતા લીલા લગ્ન સ્વરૂપ. 1 શ્રી દેવચંદ્રજી કૃત જ્ઞાનમંજરી વૃત્તિને અનુવાદ :–અહીં શિષ્ટ, સભ્ય જનના આચાર પાળવા મંગલ આદિ વિષે કહેવું યેચે છે: શુદ્ધ આત્મસ્વરૂપના