________________ મંગલાષ્ટક દોહરા-ઈન્દ્ર-ધનુષ્ય સમાન આ, ઈન્દ્રજાળ જગ જેઈ; સત્ય સૂર્ય ગુરુ શાશ્વતા રાજચંદ્ર નમું ઈ. 1 જેણે જાણ્ય આતમા દર્શાવ્ય તપ; અનુપમ વાણું-વૃષ્ટિથી દૂર હય દુઃખધૂપ. 2 તે ગુરુરાજ પ્રતાપથી શમતાં અન્તર તાપ; મહા પુરુષના માર્ગને પામું આપ આપ. 3 જ્ઞાનસાર સ્તં નમું યશોવિજય યશવંત સંસ્કૃત ટીકાકાર નમું દેવચંદ્ર ગુણવંત. 4 જ્ઞાનમંજરી મન ધરી કરું ગુર્જર અનુવાદ આત્માર્થે સૌ આત્મને હિતકર નિર્વિવાદ. 5 - શ્રી દેવચંદ્રજી કૃત મંગલાનુવાદ શ્રી પાર્શ્વ પ્રભુને નમી કરુ ગ્રંથ વિસ્તાર આત્માનંદ-વિશુદ્ધિનું કાર્ય ધરી મન સાર. 6 પૂર્વે બહુ મુનિ ગુણ ભર્યા પરોપકાર પ્રવીણ વચન સુધા સમ તેમનાં ગ્રહી બનું તલ્લીન. 7 જગમાં નહિ ઉપકાર-ગ્ય મુજસમ અતિશે દીન; તેથી મુજને બેધવા કરું ટકા કૃત પીન. 8 શ્રી યશવિજયજી કૃત ભાષાથમાંનું મંગલ ऐंद्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् / अर्थः श्रीज्ञानसारस्य लिख्यते लोकभाषया // 1 // મંગલ (અનુવાદ) ઈન્દ્રવૃન્દના વંદ્ય વર તત્વ અર્થ કહેનાર; તેને નમી લખું અર્થ આ જ્ઞાનસાર વિસ્તાર. 1