________________ જ્ઞાનમંજરી નિરૂપણમાં સર્વોત્તમ કુશળતા આ ગ્રંથમાં સર્વત્ર હોવાથી આ ગ્રંથ મંગળરૂપ છે, તથાપિ ગ્રંથ તૂટક ન રહે, સહેલાઈથી તેનું જ્ઞાન થાય અને શિષ્યની મતિને વિકાસ થાય તે અર્થે પંચ મંગલના બીજભૂત શ્રીમદ્ મુનિરાજ આદિ પંચપદના સ્મરણરૂપ મંગલ પ્રકાશ્ય છે. ગુણેનું સ્તવન કરતાં તે ધ્વનિ, બને હાથ જોડી અંજલિ કરવારૂપ યોગ, આનંદ આદિ કારણેથી ઉત્પન્ન થતા પિતાના આત્મિક ગુણેમાં અહત આદિના બહુમાન વડે એકત્વરૂપ ભાવ, મંગલ સ્વરૂપે, કર્તાને વિદ્યાસિદ્ધિના બીજ સ્વરૂપ "' એવા સ્મરણરૂપ મંગલમય પ્રથમ પદ્યને ગ્રંથકાર કહે છે : મુનિ, ઉપાધ્યાય, આચાર્ય, એ યથાર્થ ક્ષપશમરૂપ ઉપગવાળા તથા શ્રીમદ્ અર્હત્ અને સિદ્ધ પરમાત્મા ક્ષાયિક ઉપયેગવંત તથા ન્યાય સરસ્વતી બિરુદ ધરનાર શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાય સંપૂર્ણ જગતને, અશુદ્ધ, પર સંગોથી ઉત્પન્ન નવા નવા પર્યાયને પામવાવાળું હોવાથી કલ્પનાકલ્પિત કીડામાં મુગ્ધ–-ગાડું હોય તેવું જુએ છે એ નિશ્ચિતાર્થ છે. તેથી શુદ્ધ, અમૂર્ત, આત્માને આનંદ અનુભવવામાં લીન થયેલા સત્પરુષે પર વસ્તુના અનુભવમાં લાગી રહેલા જનેને મેહથી મૂંઝાયેલા જુએ છે. પર વસ્તુમાં કંઈ પણ ભેગવવા જેવું નથી, ખરી રીતે પિતાના ગુણપર્યાયને અનુભવ જ કરવા ગ્ય છે. તેથી પરસ્વરૂપમાં મગ્ન થયેલા અજ્ઞાની મૂઢ છે એ તાત્પર્ય છે. ઈન્દ્ર એટલે જીવ, તેની આત્મગુણરૂપ લક્ષ્મી કે શ્રી તેનું સુખ વા આનંદ, તેમાં મગ્ન થયેલા એટલે તન્મય માન્યતાવાળા મહા પુરુષે કેવા હેય છે? સત્ એટલે શુભ કે શાશ્વત્, ચિત્