________________ 108 , જ્ઞાનમંજરી ભાવમાં વારંવાર તન્મય થવાથી મૂઢતા પામેલા જીના વિકારરૂપ વિષવૃક્ષો સ્પર્શનાદિ વિષય ગ્રહણ કરનારી ઇન્દ્રિયોથી ઊછરેલાં છે તે મહા મેહ ફેલાવે છે. કેવાં ખામણુંથી ઊછરે છે? તૃષ્ણારૂપ જળથી ભરેલાં છે. તૃષ્ણ એ લેભઘેલછા, લાલસા છે, તે રૂપ જળથી ખામણ ભરેલાં છે. તૃષ્ણાથી પ્રેરાયેલા ઇંદ્રિયરૂપી ઘોડા દોડે છે. તૃષ્ણ અનંત सुवन्नरुप्पस्स य पव्वया भवे सियाहु कैलाससमा असंखया / नरस्स विलुद्धस्स न हुति किंचि, इच्छा हु आगाससमा अणंतया / / અનુવાદ :- (હરિગીત છંદ) કૈલાસ સમ અગણિત ગિરિ સોના-રૃપાના છે મળે, આકાશ સમ ઈચ્છા અનંતી લેભ નાની ના ટળે. 1 वारमणंतं भुत्ता वंता चत्ता य धीरपुरिसेहिं / ते भोगा पुण इच्छइ भोत्तुं तिहाउलो जीवो / / અનુવાદ :- જે ભેગને છેડે, પુરુષે એક ગણી, અથવા, અનંત વાર ગ્રહી ઓક્યા, તે તૃષ્ણાકુળ ચહે ગ્રહવા. 2 તૃષ્ણથી આકુળવ્યાકુળ થયેલાને જ વિષયે રમણીય ભાસે છે. અને તે તૃષ્ણા અનાદિ અભ્યાસને લીધે વિષયના પ્રસંગથી વધે છે તેથી ઇંદ્રિયેના વિષયને ત્યાગ કરવા ગ્ય છે. 2 सरित्सहस्रदुःपूर-समुद्रोदरसोदरः / तृप्तिमान् नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना // 3 //