________________ 7 ઇન્દ્રિયજયાષ્ટક 109 ભાષાર્થ - હજારે નદીએથી પુરાવા મુશ્કેલ એવે સમુદ્રના પેટને સગે ભાઈ ઇંદ્ધિને સમૂહ તૃપ્ત થાય તેમ નથી એવું જાણું તું સમ્યફ શ્રદ્ધાને કરી તૃપ્ત થા. અનુવાદ :- ધરાય નહિ નદ સહસથી, એવા ઉદધિ સમાન; ઇદ્રિય ઈચ્છા રહે ઊણ, સમ્યફ તૃમિ આણ. 3 જ્ઞાનમંજરી - હે ભવ્ય ! આ ઇંદ્રિયને સમૂહ કદી તૃપ્ત થવાનું નથી. કારણકે નહીં ભેગવેલા પદાર્થોમાં ઈચ્છા, ભેગવાતા પદાર્થોમાં મમતા અને પૂર્વે ભગવી લીધેલા પદાર્થોનું સ્મરણ એમ ત્રણે કાળ સંબંધી અશુદ્ધ પ્રવૃત્તિ થઈ રહી છે. માટે ઇંદ્રિયેના વિષયમાં આસક્તિવાળાને તે તે પદાર્થોથી તૃપ્તિ થતી નથી. ઇંદ્રિયને સમૂહ કે છે? હજારે નદીએથી પણ જે ધરાતે નથી એવા મેટા પેટવાળા સમુદ્રના સગા ભાઈ જે ઈદ્રિયને સમૂહ છે. તેથી ઇંદ્રિયેની અભિલાષા પૂરતાં છતા અપૂર્ણ રહે તેવી છે, માત્ર શમસંતોષથી પુરાય તેમ છે, તે માટે હિત શિખામણ દીધી છે કે હે ઉત્તમ પુરૂષ! આત્માના અંતરંગસ્વરૂપથી અંતરાત્માથી તૃપ્ત થા. સ્વરૂપના અવલંબન સિવાય તૃષ્ણને ક્ષય થતો નથી. કારણ કે આ જીવ સંસાર ચકની મધ્યમાં રહેલા પરભાવને પિતાપણે માનનાર, “શરીર જ આત્મા છે” એમ બાહ્યભાવમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા બની અનંત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી મેહથી રગદોળાયેલું પરિભ્રમણ કરે છે, તે જ જીવ નિસર્ગ (સ્વાભાવિક સમજણ) કે અધિગમ (ઉપદેશ આદિથી થયેલી