________________ 7 ઇન્દ્રિયજ્યાષ્ટક 107 - હે ભવ્ય ! જે તું સંસારથી ભય પામ્યા હોય, વળી સર્વ કર્મના ક્ષયરૂપ મેક્ષની અભિલાષા રાખતે હેય, તે ઇદ્રિને જીતવા માટે દેદીપ્યમાન પરાક્રમ પ્રવર્તાવ. માટે મહા દુઃખદાયક ભાવકૂપથી થાકેલે, શુદ્ધ ચિદાનંદને અભિલાષી જીવ હલાહલ ઝેર જેવા ઇદ્રિના વિષયને તજે છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે - सल्लं कामा विसं कामा कामा आसीविसोपमा / कामे पत्थेमाणा अकामा जंति दुग्गई // અનુવાદ :-(હરિગીત છંદ) - કામ કાંટો, કામ વિષ છે, કામ ઝેરી નાગ જે; કામની પાછળ પડી, અવગતિ વરે કર રાગ જો. वृद्धास्तृष्णाजलापूर्ण रालवालेः किलेन्द्रियैः / मूच्र्छामतुच्छां यच्छन्ति विकारविषषादपाः // 2 // ભાષાર્થ - લાલસારૂપી જળથી ભરેલાં ઇન્દ્રિયરૂપી ખામણમાંથી વધેલાં વિકારરૂપી વિષવૃક્ષો (ઝેરી ઝાડ) ખરેખર આકરી મૂચ્છ (મહા મેહ) પમાડે છે. અનુવાદ - વિકાર વિષવૃક્ષે વધે, ઇંદ્રિય-ફરતી પાળ તૃષ્ણ-જળ ભરપૂર , અતિ વિકરાળ. 2 જ્ઞાનમંજરી –ખરેખર વિષય ભેગમાં મીઠાશ મનાવનારી ઇદ્રિરૂપી ખામણાં (ઝાડની ફેર ફરતી ક્યારાપાળી) વડે ઊછરેલાં વિકારરૂપી વિષવૃક્ષે અત્યંત મૂર્છા (મૂઢતા) આપે છે, અનાદિ કાળથી સ્વરૂપને ભૂલેલા પર