________________ ઉપકાર સ્મરણ. અનંત ઉપકારી દીક્ષાયુગપ્રવર્તક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. સમર્પણગુણસમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા વર્ધમાનતપોનિધિપૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજા વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા સમતાસાગર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા. પ્રશાન્તમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય બોધિરત્નસૂરીશ્વરજી મહારાજા.