________________ प्रत नं 59572 - प्रारंभ भले मींडु, श्री गुरुभ्यो नमः / तेणं कालेणं... अन्तः जंबुअज्झयणे एगवीसमो उद्देसो समत्तो / एवं जंबु अज्झयणं समत्तं। उपाध्यायश्रीपद्मसुंदरगणितकृतं आलापकस्वरुपं सम्पूर्ण समाप्तम् / / छः / संवत 1772 वर्षे फाल्गुणमासे शुक्लपक्षे 10 दिने भुमिसुतवासरे संपूर्णोऽयं जातो॥ // श्री रस्तुः // कल्याणं भूयात् // पंन्यास श्री प. श्री धनविजयतशिष्य - चरणरजरेणुसमानं विनयसुंदरम्, टीखा(का)ऽनेन लिखितम् / / छः / / प्रत नं 15301 - प्रारंभ - भले मींडु, श्री जिनाय नमः / महावीरं जिनम्... अंत-संवत 1963 ना श्रावण सुदी एकादशी वार चन्द्रवारे लिपीकृतं श्रीनागनेशनिवासी शेठ ऋगनाथ / अल्पं भूलचूक लखाणदोष मुजनें मिच्छा मि दुष्कृत्य हो ज्यो || श्री रस्तु // लेखक पाठकयोः सुभं भूयात् // 1 // श्री शुभं મવતુ II જંબૂસ્વામી -પ્રાકૃત ચરિત્ર ઉપાશ્રી પદ્મસુંદરવિજયજીએ રચેલું. તેના આધારે અનુવાદ પંડિતમાનસિંઘે કરેલ, આ ગ્રંથનો અનુવાદ મૂળ ગ્રંથ સાથે અમે મેળવ્યો ત્યારે કેટલાક શ્લોકો તથા મુદ્દાઓ વિશેષ ધ્યાનમાં આવ્યા. અનેક જંબૂસ્વામી ચરિત્રપ્રાકૃતની હસ્તપ્રતો તપાસી પરંતુ ઉપરના શ્લોકો તથા મુદ્દાઓ કોઈપણ પ્રતમાં મળ્યા નહિ. આથી સંભાવના છે કે પંડિતમાનસિંઘ પાસે જે હસ્તપ્રત હતી, તે હસ્તપ્રત અમને પ્રાપ્ત થઈ નથી. આથી પ્રાકૃત અને સંસ્કૃત ચરિત્રને અલગ અલગ સંશોધન કરી તૈયાર કર્યું છે. જંબૂસ્વામીના ચરિત્રનું અનેકવાર વાંચન કરવાથી વૈરાગ્યના ભાવોની સાધક આત્માઓને થતી અનુભૂતિ ઉત્તમ કક્ષાની છે તે ખરેખર આપણા જીવનમાં આવે તો ખરેખર જીવન સફળ બન્યા વગર રહે નહીં ! જંબૂસ્વામી ચરિત્રના અધ્યયન દ્વારા સૌ ભવ્યાત્માઓ પરમપદના ભોક્તા બને એ જ શુભ ભાવના. મહા સુદ. 7-2073 શુક્રવાર ચંદનબાળા વાલકેશ્વર લિ. પ.પૂ. આ.શ્રી બોધિરત્નસૂરિજી મ.સા.ના શિષ્ય મુનિ ધર્મરત્નવિજય મહારાજ ..6..