________________ -96@7. શ્રુતભક્તિ અનુમોદના આ સમગ્ર ગ્રંથના સંશોધન-પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી અરિહંત જૈન શ્વેતામ્બર રીલીજીયસ ટ્રસ્ટ શાસ્ત્રીનગર આકોલા શ્રી સંધે લીધેલ છે. આપે લીધેલા લાભની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. લી. માનવ કલ્યાણ સંસ્થાના અમદાવાદ