________________ અ. સૌ. સ્વ. સ્મિતાબેન સી. પારેખ જન્મ તા. 27-11-68 | સ્વર્ગવાસ તા. 4-11-86 મદ્રાસ. સંવત-૨૦૪૩ ભાઇબીજ બેંગ્લર. સદાય સ્મિત વેરતી અને માત્ર 18 વર્ષની નાની ઉ મરે ભાઈ બીજના પવિત્ર દિવસે અચાનક અમોને છોડીને ચાલી ગઈ. આપના સર્વ પ્રત્યેનો પ્રેમ સદાય યાદ રહેશે. ફુલડું ગયું કરમાઈને સુવાસ તેની રહી ગઈ. અરમાન સૌ તુટી પડયા. આશા નીરાશા બની ગઈ પિતા : નંદલાલ નાનચંદ કામદાર માતાઃ અ.સૌ. વસુમતિ નંદલાલ કામદાર ભાઈઓ : મયુર તથા ઈલેશ. ભાભી : અ.સૌ. હીના મયુર કામદાર બહેનઃ અ.સૌ. ઇલા હર્ષદભાઈ મહેતા બનેવી હર્ષદભાઈ ફુલચંદભાઈ મહેતા (જુના સાવરવાળા હાલ મદ્રાસ.)