________________ પાલનપુર નિવાસી ( હાલ મુબઈ ) પૂ. પિતાશ્રી પૂ. માતુશ્રી સ્વ.શ્રી ગીરધરભાઈ કે ઝવેરી. લીલાબાઈ ગીરધરલાલ ઝવેરી આપ માત પિતા પાસેથી સુસંસ્કારોને અમૂલ્ય વારસો મળે, આપે અમારામાં દયા-દાન-ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અમારા આત્મામાં જાગૃત કરી, તેવા આપને અમારા લાખ લાખ વંદન. આપની સુપુત્રીએસુશીલા- પ્રવિણા-હર્ષિલા