________________ પાલણપુર નિવાસી સ્વ. પૂજ્ય પિતાશ્રી ગં. સ્વ. પૂજ્ય માતુશ્રી હીરાલાલભાઈ હેમરાજભાઈ મહેતા હીરાબાઇ હીરાલાલભાઈ મહેતા નાની ઉંમરે ફૂલ જેવાં અમને માની છાયામાં મૂકી આપે ચીર વિદાય લીધી. આપના સદ્ગુણો અને ધર્મને અમર વારસો પૂજ્ય માતુશ્રીએ અમારામાં રેડ્યો. આપ ઉભયના મહાન ઉપકારનું ત્રણ અમે કદી ચૂક્વી શકીએ તેમ નથી. આપને અમારા અંતઃકરણના અહોભાવથી વંદન કરીએ છીએ. આપની શુભાશિષ સદાકાળ ટકી રહે એજ અભ્યર્થના ! પુત્ર. -સ્વ. રસીકલાલ, સ્વ. રતીલાલ, રમણીક, સ્વ. રમેશ. પુત્રી. સવિતા. જમાઈ સ્વ. પન્નાલાલભાઈ પુત્રવધુઓ-ઇન્દીરા, મંજુલા, સત્યવતી, સરિતા-સમસ્ત પરિવાર