________________ 29 કિયા-જડ આત્મા નિજાનુભૂતિમાં સ્થિરતા પ્રાપ્ત કરતે જાય. આ સ્થિરતા વર્ધમાન દશામાં જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ અનુભવનું ઊંડાણ થતું. જાય. - આ ઊંડા અનુભવના કારણે આત્માના બાહ્ય વ્યવહારમાં સહજ રૂપે. વ્રતાદિ અનુષ્કાને ઊતરી આવે. તેને પ્રયત્નપૂર્વક વ્રતના પાલનની જરૂર ન પડે. અરે ! વતે કઈ પાસે અંગીકાર કરવાની પણ જરૂર ન રહે. બહારની વેશભૂષા હોય કે નહિ, કઈ સંપ્રદાય માન્ય ચારિત્રનું લિંગ કે. ચિહ્ન હોય કે નહીં પણ “આત્મા છું” અને સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા છું એવો અનુભવ સતત વર્યા કરે. આત્મસ્થિતામાંથી પલને માટે પણ ચલાયમાન ન થાય. તેનું કારણ પણ એ જ છે કે એણે પ્રગટ આત્માને અનુભવ કરી લીધો છે. અને તેથી જ જડની આસક્તિના ગુપ્ત કે સુપ્ત, સંસ્કોરે જડમૂળથી જ ઉખડી જાય છે. પછી ત્યાં શેનું અહં અને કેનું મમ? કયાં ઊભા રહે એ ભાવે? બસ, માત્ર સ્વભાવની જ આત્યાંતિક પ્રતીતિ. આમ સ્વભાવદશાને પ્રગટ કરી તેમાં જે સતત વર્યા જેવું તે સાચું ભાવ-ચારિત્ર. એ ' ' . . . . . . . . . . - જ્ઞાનથી જાણવું, દર્શનથી જાણેલાને જ અનુભવ કરે અને ચારિત્રથી પલના અનુભવને સદા માટે સ્થિર કરે અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ જુદા નથી પણ એક છે. કૃમિક પ્રગટ થતી આત્મદશા છે. તે ચારિત્ર તે બાહ્ય કિયા, અનુષ્ઠાન કે વેષ-લિંગ નહીં પણ અંતરંગની સહજદશા “હું આત્મા છું ને અનુભવ તે છે. આ સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ બાહ્ય વ્રત-અનુષ્ઠાનને જ ચારિત્ર સમજી તેમાં રા પ રહે. પણ દ્રવ્ય ચરિત્ર માત્ર ભાવ–ચારિત્રને જાગૃત કરવાનું સાધન જ છે, એથી વિશેષ કંઈ નહી. '34. : - * આ રત્નત્રયને યથાર્થ રૂપે જાણીને આરાધે તે જ એમિમાર્ગ છે અન્યથા નહી હવે કિજ! કેવા હોય તે બતાવતાં શ્રીમળિs ! ' મારુf બાહ્ય ક્રિયામાં ગ્રાચીમાં અસદ મકાઈhis is 5 મે માગ મિસાં, તે હંકિય જંડ હડા..ch