________________ ક્રિયા-જડ ગયે છે અથવા સ્વીચ ઓન કરવાને સાચો કિમી નથી જાણતા. બધુઓ ! જીવન-વ્યવહારમાં જીવતાં આ જ્ઞાન તે સહેજે મેળવી લીધું છે. અને તેમાં પૂરા સાવધાન છે. તેની યથાર્થતામાં કયાંય ખામી આવવા દેતા નથી. કારણકે તેની આવશ્યકતાનું ભાન છે. પણ હવે આપણે, આપણા પિતા તરફ એટલે કે આત્મા તરફ દૃષ્ટિ કરી નિહાળવાનું છે. ઘણી ક્રિયાઓ, ઘણે ધર્મ કર્યા પછી પણ મળવું જોઈએ તેવું ફળ, તેટલું ફળ કેમ મળતું નથી ? શ્રીમદ્જીએ કહ્યું - મોક્ષમાર્ગ બહુ લેપ કિયાઓ વધી ગઈ અને તેમાં માર્ગને લેપ થઈ ગયે. માર્ગ ભૂલેલે ગમે તેટલું ભટકે તો પણ સ્વ-સ્થાને કેમ પહોંચે ? આખા દિવસમાં અનેક માઈલ ચાલ્યા પછી પણ વ્યક્તિ ત્યાં જ હોય તો તેને ઘાણને બેલ સમજે કે બીજું કંઈ? બંધુઓ ! વિચારો...તમે આજે ધંધો શરૂ કર્યો. મહેનત કરી. ઘણું ધન કર્યું. પણ જે ધંધામાં બરકત ન હય, કમાણી ન હોય તે એ ધંધો પકડીને ક્યાં સુધી બેસી રહો ધંધે તે એનું નામ કે જેમાં નિત્ય પ્રગતિ થતી રહે. ગમે તેવી સારી વસ્તુને ધંધે હોય પણ તેમાં જે વિકાસ ન હોય તો અભણ માણસ પણ એ બંધ ન કરે ? આપણું બાપદાદા ભણેલા ન હતા છતાં, આ સમજણ તેઓને હતી. આજે તમે ઘણું ભયા પછી પણ આ જ વાત કહો છો, તેમાં કાંઈ જ ફરક નહીં. બીઝનેસમાં આગળ વધવા તમે શું નથી કરતા ? અને આજ સુધી હજુ પણ એ જ પ્રયાસમાં છે. ધંધામાં એવા ડૂબી જાઓ છે કે ઊંઘ-આરામ, ભૂખ-તરસ, વ્યવહાર, માતા-પિતા, પત્ની-પરિવાર બધાને છોડી દો છો. બધાને ભૂલી જાઓ છે. અરે કેટલીક વાર તે ધંધા માટે એ બધાંનાં દિલને પણ દૂભવ્યાં હશે. એમના સુખ-દુઃખને ખ્યાલ પણ નહીં રાખે હેય. વિચાર કરે. આટલી તન્મયતા, આટલી સમજણ એ ક્ષેત્રમાં છે તે અહીં આત્મિક ક્ષેત્રે કેમ નહીં ? કદી વિચાર્યું છે કે ધર્મ શા માટે કરું છું ? ધર્મ કરું છું પણ એ કર્યા પછી કેટલી પ્રગતિ થઈ ? કેટલી બરકત થઈ ? કેટલી કમાણે કરી ? પ્રગતિ થવી જ જોઈએ. જેવો છું