________________ માતુશ્રી સ્વ. શાંતાબેન મુલચંદભાઈ દેશાઈ બગસરા (ભાયાણી ) જનમ : સંવત : 1962 દામનગર - દેહવિલય સંવત 2037 ના ભાદરવા સુદી 1 રવીવાર તા. 30-8-1981 (બે ગર) આપના સંસ્કાર અને સત્કાર્યના પૂર્વે અમારું જીવન ઉન્નત બન્યું. આપના શુભઆશિષથી અમને દેવી લક્ષમી સાંપડી, અમો સૌ આપના પુત્રો-પુત્રી આપને લીધે જ સુખી છીએ. આપના શાંત અને સૌમ્ય સ્વભાવ આપની ધર્મ પારાયણતા, આપની સેવાવૃત્તિ અને આપના સુસંસ્કારોનું ફળ છે. અમે સૌ આપના સદાય ઋણી છીએ. લી. અમો છીએ. આપના પુત્રો-પુત્રી મનસુખભાઈ, શાંતિભાઈ, નરેન્દ્રભાઈ વસંતભાઈ અને કંચન બહેન ચંપકલાલ લાખાણી તથા પરિવાર