________________ સ્વ. છબીલદાસ કેશવલાલ બદાણી. (ઘુઘરાળાવાળા) અમારામાં આપે ધામીક સંસ્કારનું જે સીચન કર્યુ ચારીત્રનું ઘડતર કર્યું તેનાથી અમારા જીવનને સમાગે લઈ જવામાં તથા સદાચાર નિતિના સુપંથે વિચરવામાં અમે ઘણે અંશે સફળ થયા છીએ. આપણા સ સ્કારને અમે જીવનમાં વણી સંપત્તિનો સદ્દઉપગ કરતા રહીએ એજ ભાવના, લી. રસીકલાલ છબીલદાસ બદાણી ચંદ્રકાન્ત છબીલદાસ બદાણી ચન્દ્રીકા રસીકલાલ બદાણી ગુલાબ ચંદ્રકાંત બદાણી તથા આપને સહ પરિવાર