________________ સ્વ. રાયચંદભાઈ રામજી ભિમાણી. સ્વ. કુસુંબા રાયચંદ ભિમાણી આપના સીંચીત તપ ત્યાગ અને સત્ આચારના રૂપસ્વરૂપે બહેન ભારતી (વેતાબાઈ મહાસતીજી) તથા બહેન પ્રફુલા (શ્રીદત્તાબાઈ મહાસતીજી) એ ભાગવતિ દિક્ષા અંગીકાર કરી આત્મશ્રેયના પંથે પ્રયાણ કર્યું . સ્વ. વૃજલાલ રાયચંદ ભિમા ના માતુશ્રી પ્રભાબેન વૃજલાલ ભિમાણી અમો સર્વે ને તેમના આ સુભ કાર્યની અનુમોદનાનું શ્રેય મળ્યું ત્યારે આપના અનહુદ ઉપકારની સ્મૃતિથી મન અને મસ્તિક આપના શ્રી ચરણોમાં ઝૂકી રહે છે. આપને ઋણી.. શ્રી રસિકલાલ વૃજલાલ ભિમાણી