________________ સ્વ. ચેતનકુમાર પ્રભુદામ કામદાર જન્મ : ૧૫-૧૦-પ૦ | સ્વર્ગવાસ : 2-12-85 ચેતન ચાલને હવે મોતીડા નહી રે મળે " એ ભાવને સમજી વિકલાંગ હોવા છતાં યુવાનીનાં આરે, જીવનનાં પગથારે, કમલેગનાં સહારે, અતિ દર્દમાં પણ ઉહંકાર કર્યા સિવાય હસતાં-હસતાં આ નાશવંત જીવનમાં " TUM --TT ન મૌર્વ થિ " આ સૂત્રને જીવનમાં વણી લઈ ધૂપસળીની સુગંધ, ચંદ્રમાની રીતલતા, અને સુરમ્ય ઉદ્યાનમાં ખીલેલા સગુણ રૂપી ફૂલેની સુગ ધથી કામદાર કુટુંબરૂપી બગીચામાં જન્મી આખાએ કુટુંબને સગુણાની સૌરભ અપી કુટુંબને તેજસ્વી સિતારે અસ્ત થયા પરમકૃપાળુ પરમાત્મા તારા આત્માને, ચિર શાંતિ આપે. એ જ ભાવના સાથે... પ્રભુદાસ નાનચ દ કામદાર જયાસના બહેન પ્રભુદાસ કામદાર, મદ્રાસવાળા