________________ ફુલચંદ કે. મહેતા મંજુલાબહેન કુલચંદ મહેતાના (મહેતા જેન્સ કું.) ના પરીવાર મરણાર્થે તરફથી ભેટ | સ્વર્ગસ્થ : તા. 31-1-83 જન ધમને ગૌરવ અપે એવું ધમ યુક્ત જીવન જીવીને સાંસારિક -સામાજીક જવાબદારીઓ નીભાવવા સાથે, સાધુ-સાધ્વીઓની ભક્તિ અને તીથ યાત્રા દ્વારા પુણ્યનું ભાથુ બાંધીને, જીવન લીલા સત્વરે સંકેલી, છતાં સહુના અંતરમાં આદર-ભચું કાયમી સ્થાન પામનાર એમના આત્માને પ્રભુ ચિર–શાંતિ અર્પે. લિ. ફુલચંદ કે. મહેતાના પરિવાર હે માતા ! વિધાતાએ તને માનવ જાતને સુખી બનાવવા બનાવી છે. તું ન હોત તો અમે પશુ જેવા હોત. સ્વર્ગમાં પણ એવું શું છે કે જે તારામાં નથી ? અદ્દભુત તેજ, પવિત્રતા, સત્ય અનંત આનંદ અને અમર પ્રેમ-સવે તારામાં છે. --આટવે