________________ શ્રી કીર્તિલાલ કાલીદાસ મહેતા સત્સંગ-સ્વાધ્યાય અને પ્રભુભક્તિ આપને પ્યારા હતા સૌ પ્રત્યે વાત્સલ્યતા-સંયમી સાદુ જીવન-દાન તથા સેવામાં અગ્રેસર-એવું આપનું પ્રેરણામય જીવન-આપને અમારી કોટી કોટી વંદન. મણીબેન કીતિ લાલ મહેતા ઉષા કીતિલાલ મહેતા પંકજ કાંતિલાલ મહેતા કૌશિક કીતિલાલ મહેતા પરેશ કીતિલાલ મહેતા