________________ પ.પૂ. સ્વ. વનમાળીદાસ વેલજી સ્વ. શાંતાબેન વનમાળીદાસ ઠેસાણી ઠેસાણી આર્ય સંસ્કૃતિ જેની સદા ગણી રહેશે તે પરમ ઉપકારી પૂણ્યક ગંગાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રી સમા વંદનીય શ્રી વનમાળીદાસ વેલજી ઠોસાણી તથા શ્રીમતી શાંતાબેન જેમણે પરમ શ્રધ્યેય ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી જેવા સાધ્વી રત્નની જૈન શાસનને ભેટ આપી. તેમની પૂણ્યસ્મૃતિને ભાવભરી અંજલી સાથે.