________________ પાલનપુર નિવાસી સ્વ. પૂ. દાદાશ્રી સ્વ. દાદીશ્રી ભાયચંદભાઈ ખુમચંદભાઈ મહેતા મેનાબાઈ ભાઈચંદ મહેતા. ઉપકારી માવિત્રનું સાચું કર્તવ્ય બજાવી આત્મ ઉન્નતિનો સાચો વારસો અમને આપેલ છે. આ પેધમને જીવનમાં પ્રધાન્ય આપ્યું હતું પહેલા ધમ પછી અર્થ (ધન) આપે આપનું તેજસ્વી પુત્રીરત્ન પ. પૂ. તારાબાઈ મહાસતીજીને જૈનશાસનને અર્પણ કરી મહાન ઉપકાર કર્યા છે આપના ભવભવના ઋણી - આપને પરિવાર, પૌત્ર-મધુકર-સુરેદ્ર-સ્વ. હરીન્દ્ર-નવનીત-રજનીકાંત-હર્ષકાંત-કુમારસ્વ. સુર્યકાંત-સુરેશ-શ્રીકાંત-નરેશ.