________________ પ. પૂ. શ્રી તારાબાઈ મહાસતીજી જન્મ સંવત: 1956 ના મહાસુદ 8 દીક્ષા સંવત 1996 ના વૈશાખ વદ 5 કાળધમ. સંવત 2036 ના ચૈત્ર વદ 10. તા. 25-6-80 પાલનપુર નિવાસી ધમ નિષ્ઠા માતામેનાબાઈ તથા પિતાશ્રી ભાયચંદભાઈ મહેતા નું આ સંતાન શાસન દિપિકા મહાન વિદુષિ પરમ પૂજ્ય તારાબાઈ મહાસતીજી ના ચરણામાં અમારી કેટી કેટી વંદણુ. આ પવિત્ર આત્માએ અમારા કુટુંબમાં ધર્મના અમુલ્ય સંસ્કાર રેયા. તેઓશ્રી જૈન શાસનના દરિયાપુરી સંપ્રદાયના એક અત્યંત પ્રભાવિક, સરળસ્વભાવી. શાંતમુતિ–સદ્ગુણોથી શોભતા આધ્યાત્મ યોગીની, સ્વાધ્યાય પ્રેમી ચારિત્રવાન સાધ્વીરત્ન હતા. સ"સારી કુટુંબ-ભાઈએ - સ્વ. મણીલાલ–સ્વ. કાળીદાસ સ્વ. બાપાલાલ સ્વ. સુરજલાલ-સ્વ. રતીલાલ -સ્વ. બહેન મોતીબાઈ ભત્રિજા--મધુકર-સુરેન-સ્વ. હરીન્દ્ર-નવનીત-રજનીકાંત-હર્ષકાંત-કુમાર સ્વ. સુર્યકાંત-સુરેશ શ્રીકાંત-નરેશ