________________ - 39 ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિ નિજભાનમાં, કર્તા કમ પ્રભાવ. 78 શંકા-શિષ્ય-ઉવાચ: જીવ કર્મ કર્તા કહે, પણ સેક્તા નહિ સોય; શું સમજે જડ કમ કે, ફળ પરિણમી હોય? 79 ફળદાતા ઈશ્વર ગયે, કતાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. 80 ઈવર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હેય; પછી શુભાશુભ કર્મનાં, ભેગ્યસ્થાન નહિ કેય. 81 સમાધાન-સશુરુ ઉવાચ ભાવકમ નિજકલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ, 82 ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, કતાપણું જણાય. 83 એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વ. 84 ફળદાતા ઇશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. 85 તે તે ભગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. 86 શંકા-શિષ્ય ઉવાચ કર્તા ભકતા જીવ હો, પણ તેને નહિ મેક્ષ, વીન્ય કાળ અનંત પણ, વર્તમાન છે દેષ. 87