SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 40 શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય. 88 સમાધાન-સશુ ઉવાચઃ જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ તેમ નિવૃત્તિ સફળતાં, માટે મેક્ષ સુજાણ. 89 વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં. ઊપજે મોક્ષ સ્વભાવ. 90 દેહાદિક સંગને, આત્યંતિક વિગ, સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ. 91 શંકા-શિષ્ય ઉવાચ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? 92 અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક તેમાં મત સાચે , બને ન એહ વિવેક. 3 કઈ જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મિક્ષ એને નિશ્ચય ના બને, ઘણું ભેદ એ દોષ. 94 તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શે ઉપકાર જ થાય ? 5 પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. 96 સમાધાન-સદ્ગ ઉવાચ મેક્ષને ઉપાય છે, એમ સમાધાન કરે છે - પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. 97
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy