SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [38 તરતમ્યતા, સર્પાદિકની કેધાદિ માંય; આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. 68 અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. 69 જ્યારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. 70 શંકા-શિષ્ય ઉવાચ કર્તા જીવ ન કર્મ, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધર્મ. 71 આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. 72. માટે મેક્ષ ઉપાયને, કેઈ ન હતુ જણાય, કર્મતણું કર્તાપણુ, કાં નહિ, કાં નહિ જાય. 73, સમાધાન-સદગુરુ ઉવાચ હેય ન ચેતન પ્રેરણા, કેણ ગ્રહે તે કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધમ. 74 જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ છવધર્મ. 75 કેવળ હેત અસંગ જે, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. 76 કર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષ પ્રભાવ. 77
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy