________________ 321 ત્યાં આત્માર્થ નિવાસ સાડી પહેરી હોય પણ વળી જે બીજા કેઈનાં લગ્ન હોય તે એ સાડી ન ચાલે. એનાથી ચડિયાતી બીજી 20 હજારની જોઈએ. આ છે સામાજિક પ્રતિષ્ઠાનું આંધળું ભૂત! આમ જ ચાલ્યા કરે છે અને સમાજ અધઃપતનની રાહે આગળ વધી રહયો છે. આવાં એક–એક દૂષણે બીજા અનેક દુષણો ઉભાં કરે છે, પણ જીવ નથી સમજાતે ! આવા જીવોની વાત તે ઠીક, પણ એક એવા બહેનને જોયાં, જે કહેવાય આત્માથી, પોતાની ટોળીમાં અટવલ નંબર, પણ મેક-અપના એક પણ સાધનેને છેડી નહેતાં શક્તાં શરીરને સુંદર દેખાડવાના સર્વ પ્રયત્નમાં સદા વ્યસ્ત ! જેને આ દેહભાવ ન છુટયો હોય, આવી તૃષ્ણ ન મરી હોય તેને મિક્ષભાવ કેમ જાગ્યો હોય? જયાં સંસારભાવ છે ત્યાં મેક્ષભાવ નથી. અને સાથે રહી શકે જ નહીં. તે તેણે આત્માથીનું નામ ધરાવ્યું તે પણ જૂઠું ! માફ કરજો ભાઈઓ ! અહીં આત્માથીનાં લક્ષણોની ચર્ચા થઈ રહી છે તેથી સત્યને ઘટસ્કેટ કરવું જરૂરી છે. માટે જ આવા નામધારી આત્માથી જીવની અંતરદશા કેવી વિકૃત છે તે બતાવવી જરુરી છે. હા, તે આત્માથી જીવ સર્વે જડ ભાવથી પર થયો હોય, તેથી ચૈતન્યના ચરમ પરિણમનરૂપ મેક્ષ સિવાય બીજી કઈ આશા-અભિલાષા-ઇચ્છા તેને ન હોય. ભ-ખેદ, ભવના ભ્રમણથી થાકી ગયું છે. અનંત અનંત જન્મ-મરણ કર્યા પણ જીવનું કાંઈ વળ્યું નહીં. ફરી ફરીને હતું ત્યાં ને ત્યાં ! સુગતિમાં જઈસુખ ભેગવી આવ્યું કે દુર્ગતિમાં જઈ દુઃખે ભેગવ્યાં, પણ આજે કંઈ જ યાદ નથી. કદી કેઈ સુખ કે દુઃખ વેદ્યાં જ નથી એમ માનીને ખૂબ સુખ મેળવી લેવા માટે દેવાદિ ગતિમાં જવાની નિત્યનિરંતર ઈચ્છા, અને દુઃખ તે જોઈતું જ નથી માટે નરકાદિમાં નથી જ જવું તે નિશ્ચય ! પણ આમ હોવા છતાં સુગતિ એગ્ય શુભ હેતુઓનું સેવન કરતા નથી અને દુર્ગતિના કારણભૂત અશુભ હેતુઓને ત્યાગ કરતું નથી, પરિણામે સુગતિની ઈચ્છા રાખતે દુર્ગતિમાં ભટક્યા કરે છે.