________________ 35 આત્માથી લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. 34 પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે વેગ એકત્વથી, તે આરાધાર. 35 એક હેય ત્રણ કાળમાં, પરમારને પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. 36 એમ વિચારી અંતરે, શેલ્વે સદ્ગુરુ ગ; કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ. 37 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. 38 દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. 39 આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. 40 જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. 41 ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આહી. 42 "પદનામકથન આત્મા છે, તે નિત્ય છે, એ કર્તા નિજકર્મ, છે કતા', વળી “મેક્ષ છે, મિક્ષ ઉપાય સુધર્મ. 43 જસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. 44