SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ તણાં નિદાન 73 વ્યાકુળતાની પરાકાષ્ટા અને જે સર્વથા આદરણીય છે તેવા નિમિત્ત પ્રત્યે ઘર ઉપેક્ષા ! કહે ! આમાં શાંતિ ક્યાંથી મળે ! અને આવા અશાંત ભામાં જીવવું તે ભાવ-મરણ નહીં તે બીજું શું? આત્મિક ભાવેને મહદ્ અંશે દબાવી દઈ જડ જેવા થઈને જીવીએ તે એમ નથી લાગતું કે આપણે હાલતા-ચાલતા શબ છીએ ? તે શ્રીમદ્જીના શબ્દોમાં તે આપણે સહુ મરેલા જ છીએ. દ્રવ્યમરણથી તે એક જ વાર મરાય પણ ભાવ મણે ક્ષણે ક્ષણે મરી રહ્યા છીએ. તે ભાવ મરણમાં રાચી ન રહીએ તે જ ત્યાગ-વૈરાગ્યનાં સાધન દ્વારા આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકીશું. હવે આગળની ગાથામાં ત્યાગ-વૈરાગ્યનું વિશેષ માહાસ્ય શું છે તે અવસરે કહેવાશે ...
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy