________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. તેના મનમાં અત્યંત દેષ ભરાયલે હેવાથી તેમને અમેરિકા તેમજ હિંદુસ્તાનમાંથી હાંકી કહાડવા જોઈએ એવો તેને મત હતો. ડુપ્લેને બોલાવી લીધા પછી ફ્રેન્ચ સરકારે સર્વ બાબતને વિચાર કરી હિંદુસ્તાનમાં કેવા પ્રકારની ગોઠવણ કરવી તેને નિશ્ચય કર્યો હતે; અને તે પ્રમાણે અમલ કરવા લાલીને કેટલીક તાકીદ કરી હતી. ફ્રેન્ચ સત્તા સ્થાપવાને ઉપક્રમ બીલકુલ કરે નહીં, કિનારે છોડી દેશના માંહેલા ભાગમાં જવું નહીં, દેશીઓની વઢવાડમાં પડવું નહીં, અને અંગ્રેજોનાં કિનારા ઉપરનાં કિલ્લેબંધ સંસ્થાને કબજે કરવાં, તેમને વેપાર સર્વસ્વ ડુબાવો એવા હુકમો લઈ લાલી દ્વાન્સથી નીકળ્યું હતું. આથી કરી ખર્ચ વધ્યા વિના પૈસાની બાબતમાં થતું નુકસાન ભરપાઈ થશે એમ મેન્ય સરકાર માનતી હતી. શરૂ થતાં ફ્રેન્ચ સરકારે લાલીને લશ્કરને ઉપરી બનાવી કેટલુંક લશ્કર તથા કાફલે લઈ હિંદુસ્તાન જવા રવાના કર્યો. આરંભમાં જેટલી જ લાલી સાથે આવવાનું કર્યું હતું તેટલી પાછળથી આવી શકી નહીં. ક્રાસની તે સમયની સ્થિતિને વિચાર કરતાં એમ લાગે છે કે ફેન્ચ સસ્કારે હિંદુસ્તાન અને અમેરિકામાં અંગ્રેજો સાથે લડાઈ કરી તેના કરતાં એકજ ઠેકાણે પિતાનું બળ જમાવી યુદ્ધ કર્યું હોત તો પરિણામમાં તેને ફાયદો થતે. અનેક પ્રકારની અડચણને લીધે લાલીને કાન્સથી નીકળતાં વિલંબ લાગે. એની સાથે ઘણું બહાદૂર અને નામાંકિત કેન્ચ સરદારો આ દેશમાં આવ્યા, પણ તે સઘળાઓમાં જોઈએ તે એજ્યભાવ નહોતે. ખુદ લાલી બુદ્ધિમાન અને ચંચળ હતું, અને ગમે તે કામ મારફાડ કરી પાર પાડતે; પણ સ્વભાવે તે અતિશય ઉતાવળો હતે. હિંદુસ્તાનમાં ચાલતા વ્યવહારની તેને બીલકુલ માહિતી નહોતી. સઘળા સ્થાનિક કેન્ચ અધિકારીઓ લાંચીઆ, અરાજનિક અને વ્હીકણ હેવાથી તેના કહેવા ઉપર લક્ષ ન આપતાં, યેગ્ય લાગે તે વ્યવસ્થા મક્કમપણે કરવાને કેન્ય સરકારને તેને ખાસ હુકમ હતા. માત્ર બુસી માટે ફ્રાન્સમાં સારો અભિપ્રાય હતે. લાલીને સર્વ અધિકાર આપવામાં આવ્યું હતું છતાં ગવર્નર ડીલેરી અને તેની કેન્સિલની સત્તામાં કંઈ ફેરફાર થશે નહે, લાલીને હાથ હેઠળને અડધે કાલે આસરે છે