________________ પ્રકરણ 19 મું.] કર્ણાટકમાં ત્રીજું યુદ્ધ. પ૧૫ - યુરોપના અનેક દેશના લોકે અમેરિકામાં વસાહત કરી રહેતા હતા. તેમાં ઇંગ્લેંડ અને કાન્સના લેકે પુષ્કળ હેવાથી ત્યાંનાં થાણું ઉપર એ બે દેશમાંથી કેને અમલ ચાલે એ બાબત ટટે ઉપસ્થિત થતાં, સને 156 ના અરસામાં બન્ને પ્રજા વચ્ચે લડાઈ જાગવાનો પ્રસંગ દેખાય. બીજી તરફથી યુરોપમાં પ્રશિયાને પરાક્રમી બાદશાહ કેડીક ધી ગ્રેટ રાજ્યને વિસ્તાર વધારવાના લેભમાં પડોસમાં આવેલા સ્ત્રીઓની રાણ મેરિયા શેરીસાને મુલક ઈ કરવાની તૈયારી કરતે હતે. બચાવમાં કેડીક સાથે લડવા માટે મેરિયાએ અનેક રાજાની મદદ મેળવી, ત્યારે કાન્સ તેના પક્ષમાં જોડાયું. ઈગ્લેંડના રાજાની માલીકીનું હેનેવરનું સંસ્થાન પ્રશિયાની હદમાં હોવાથી તેને બચાવ કરવાના હેતુથી તેણે કેડીકને પક્ષ લીધે. આ યુદ્ધમાં જમીન ઉપર કેક સામે અને સમુદ્ર ઉપર અંગ્રેજોના કાફલા સામે લડવામાં કાન્સ કંઈક ઉતાવળ કરી. હિંદુસ્તાનમાં ગેએ કરેલા તહનામાની રૂએ અંગ્રેજ અને ફ્રેન્ચ કંપની વચ્ચેના ટંટાને જોઇએ તેવો નિકાલ થયો નહીં. યુરોપમાં યુદ્ધ શરૂ થતાં તેની અસર અહીં જણાવવા લાગી, તો પણ અંગ્રેજ લશ્કર લાઈવની સાથે બંગાળામાં ગયેલું હોવાથી, કર્ણાટકમાં એકદમ લડાઈ શરૂ થઈ નહીં. એમ છતાં ફ્રેન્ચ લોકોએ અંગ્રેજોનાં સંસ્થાન ઉપર છાપ મારવાને ઉદ્યોગ ઉપાડે. ટીચીનાપલી અદ્યાપિ અંગ્રેજોના તાબામાં હતું, અને ત્યાંની સંરક્ષક ફાજને વડે કૅપ્ટન કેલિડ હતો. સને 1757 ના એપ્રિલ માસમાં કૅલિડે મદુરા કબજે લેવા પ્રયત્ન કર્યો, પણ તેમાં તે નિષ્ફળ થયે. મરાઠા સરદારે કર્નાટકમાં આવી પિતાને વાર્ષિક હક ઉઘરાવતા હતા, અને ત્યાંથી નિઝામની સત્તા અદ્રશ્ય થઈ હતી. આ અગત્યના સંગ્રામમાં ફ્રેન્ચ તરફથી મુખ્ય ભાગ લેનાર લાલીને જન્મ સને 1707 માં થયો હતો. નાનપણથી તેને કાળ યુદ્ધ સંગ્રામમાં ગયા હતા, અને તેણે અનેક મોટાં મોટાં પરાક્રમો કર્યા હતાં. કેન્ચ દરબારમાં તેની ખ્યાતિ ઘણી હતી, અને તેણે રાજાની સારી મહેરબાની સંપાદન કરી હતી. તે અતિશય સાહસિક, શરીર અને દૃઢનિશ્ચયી તરીકે વખણાય હતે. ગમે તેવા સંકટને તે ગણકારતે નહીં. અંગ્રેજો વિરૂદ્ધ