________________ પ્રકરણ 17 મું.] કર્ણાટકમાં બીજું યુદ્ધ 71 નહીં. આર્કિટ તરફ લક્ષ ન આપતાં ટ્રીચીનાપલી કબજે કરવાનું કામ બને તેટલા જોરથી તથા ત્વરાથી ચલાવવા તેણે લ અને ચંદા સાહેબને આગ્રહ પૂર્વક તાકીદ કરી. આ યુક્તિ એ બેઉ જણએ તાબડતોબ અમલમાં મુકી હેત તે કલાઈવનું કંઈ પણ ચાલતા નહીં. પણ ચંદા સાહેબે તેમ નહીં કરતાં પિતાની ફેજમાંથી 3000 માણસો છૂટાં પાડી તેના છોકરા રાજા સાહેબની સરદારી હેઠળ આર્કટ તરફ રવાના કર્યો. કલાઇવ આર્કટ સર કર્યાની બાતમી ટીચીનાપેલીમાં મળતાં મહમદઅલ્લીને ધીરજ આવી; ત્રાહત પક્ષનાં માણસે મહમદઅલ્લીને આવી મળવા લાગ્યાં; અને રાજા સાહેબને હાથે શું પરાક્રમ થાય છે તે જોવા સઘળા આતુર બન્યા. બીજી તરફ લોએ ગમે તેવાં બહાનાં કહાડી ટીચીનાપોલી ઉપર હલ્લે કર્યો નહીં, અને અત્યંત સુસ્તી બતાવી પિતાનું અને કેન્યનું સર્વસ્વ નુકસાન કર્યું. આવો નાલાયક અમલદાર ડુપ્લેને મળ્યો. એજ તેનું દુર્દેવ માની શકાય. રાજા સાહેબે આર્કટને ઘેરે ઘાલે તેમાં કલાઈવ અને તેનાં મુઠીભર માણસો ફસાઈ ગયાં. આ પ્રસંગે લાઈવનાં નાનકડાં પણ બહાર લશ્કરે ઘણું શૌર્યથી પિતાને બચાવ કરી શત્રુને કંઈ પણ મચક આપી નહીં. અનેક વેળા શત્રુના મારામાંથી કલાઈવ નસીબને જે બચી ગયે. કેટલીક વેળા તેની પાસે ઉભેલાં માણસો ગોળીથી વિંધાઈ ગયાં પણ તેને કંઈ ઈજા થઈ નહીં. રાજા સાહેબની તેપના મારાથી કિલ્લાના કેટને ઘણે ભાગ ટુટી પડે, અને જે જરા વધારે ઝનુનથી તેણે હુમલે જારી રાખે હેત તે કલાઈવને પરાજય થયા વિના રહેતા નહીં. પણ રાજા સાહેબની ઢીલથી કલાઈવને પિતાને બંદેબસ્ત કરવાની તક મળી. કેટમાં ભંગાણ પડતાંને વાર રાજા સાહેબે તેના ઉપર હુમલે કે નહીં, પણ રાકી ખુટી જશે એટલે અંગ્રેજે તરત તાબે થશે તેની રાહ જોતે બેઠે. કલાઈવ પિતાના બચાવ માટે દરેક પ્રયત્ન કરતો હતો. તેણે જાસુસે તેમજ દેશી લેકને પિતાના પક્ષમાં ખેંચી લીધા હતા, એટલે દુશ્મન તરફની સઘળી ખબર તેને ગુપ્તપણે મળ્યા કરતી. આમ કલાઈવ બહાદૂરીથી પિતાને બચાવ કરી શકતે હેવાથી તેને માટે દુશ્મનને પણ ઉંચે મત