________________ પ્રકરણ 10 મું] સામાજીક ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯ પછી પણ કેટલીક વખત સુધી કંપનીને ખુલ્લી રીતે પિતાના વિચાર દર્શાવવાની મનાઈ હતી. જ્યારે કયો પક્ષ સર્વોપરી થશે અને કોના હાથમાં આપણી મુડી જશે એને કંઈ પણ ભાસ અગાડીથી ન પડતો હોવાથી પ્રત્યેક વ્યવહારમાં તેને સાવચેતીથી વર્તવું પડતું, અને કઈ પણ પક્ષ ગુસ્સે ન થાય એવી ભાષા વાપરવાની ફરજ પડતી. આ સમયે હિંદુસ્તાન આવેલા કેટલાક પત્રે ઉપર શરૂઆતમાં “વાંચીને બાળી નાખવા એ પ્રમાણે સ્પષ્ટ સૂચના હતી. આ રીતે અનેક પ બળી ગયેલા હોવાથી તેમાંને મજકુર જાણવાને આજે આપણી પાસે કંઈ સાધન નથી. એટલું તે ખરું કે અંગ્રેજ લેકેએ પિતાના રાજાને ફાંસી દીધાની બાતમી ઈરાન, હિંદુસ્તાન વગેરે ઠેકાણે પહોંચી હતી અને તેથી તેમને માટે અન્ય પ્રજાને કંઈક વિરૂદ્ધ અભિપ્રાય બંધાયું હતું. આ વિચાર અંગ્રેજોને કેટલીકવાર નડે એ જણાવવાની જરૂર નથી. - 3. મદ્રાસની ઉત્પત્તિ (સં. ૧૯૩૯).–કેરે માંડલ કિનારા ઉપર અંગ્રેજોની વ્યવસ્થા એગ્ય રીતે ચાલી નહીં તેનું કારણ એ હતું કે તે તરફ મોગલ બાદશાહની સત્તા સ્થાપન થયેલી ન હોવાથી નાનાં નાનાં રાજ્ય માંહોમાંહે લડયા કરતાં હતાં. સને 1535 માં તાલિકાટાની લડાઈમાં વિજય નગરના રાજ્યને અંત આવ્યાથી પૂર્વ કિનારા ઉપર ગવળકોન્ડાના કુતબશાહી રાજાઓને અમલ શરૂ થયો હતો. મદ્રાસની ઉત્તરે 23 માઈલ ઉપર પુલિકટ આગળ વલંદા લેકનું થાણું હતું. એ પુલિકટનાને સરખે બેટ છે અને તે 1609 માં વલંદાઓએ કબજે કર્યો હતે. સને 1611 માં અંગ્રેજોની સાતમી સફર વેળા કંપનીનાં વહાણેએ તે કબજે કરવા પ્રયત્ન કરેલે, પણ વલંદાઓની સામા તેમનું કંઈ ફાવ્યું નહીં, ત્યારે એની ઉત્તરે પેટપુળી આગળ કેપ્ટન હિને (captain Hippon) અંગ્રેજોની કોઠી ઘાલી (ઑગસ્ટ 1611). પેટ્ટપુળી એ હાલનું કૃષ્ણા જિલ્લામાં આવેલું નિજામપટ્ટણ શહેર છે. સને 1620 માં ઈગ્લેંડ અને હોલેન્ડ વચ્ચે સલાહ થવાથી વલંદાઓએ પુલિકટમાં અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી; પણ એઓયનાની કતલ પછી એ શહેર પણ તજી દેવાની તેમને ફરજ પડી, પેટ્ટપુળીને વેપાર કેટલેક વખત ધીમે