________________ પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. 115 નથી. ગેવાની માફક દીવ અને કૅલિકટમાં કિલ્લા બાંધી આપણી મજબૂતી કરવી જોઈએ. આ સઘળી હકીકત જાણ્યા પછી આપણે ગાવા છડી દેવાની બુદ્ધિ પરમેશ્વર આપશે, તે પિર્ટુગીઝ લેકેનું રાજ્ય આ તરફ થાય નહીં એવું તેના મનમાં છે એમ હું સમજીશ. મારા જીવમાં જીવ છે ત્યાં સુધી સ્વરાષ્ટ્રને માટે લડવા હું તૈયાર છું. પણ ફક્ત કુતર્કથી મારે ઉત્સાહ ભંગ કરશે નહીં.' કંઈક આવાજ પ્રકારનો વાદવિવાદ લગભગ ત્રણ વર્ષ બાદ ઈસ્ટ ઈનડીઆ કંપની તથા લાઈવ અને વેલેસ્લી જેવા સરદારે વચ્ચે ચાલ્યો હતો તે ધ્યાનમાં રાખવા જોગ છે. 11, આબુકર્કનું મૃત્યુ તથા તેનું કામકરવાનું ધોરણ - એડન કબજે કરી રાતા સમુદ્રમાંને મુસલમાનોના વેપારને રસ્તે હમેશ માટે બંધ કરવાનું અને તેવું જ એક બીજું મોટું કામ આબુકર્કને કરવાનું હતું, પણ તે તેને હાથે પાર પડયું નહીં. ગોવા, ગેવાને બેટ અને પંછમ એ સઘળાની આસપાસ તેણે એક મજબૂત કેટ બાંધ્યો હતો. કૅલિકટને ઝામરીન મરણ પામતાં તેના પુત્રએ કૅલિકટમાં પોર્ટુગીઝને એક ઘણે મજબૂત કિલ્લે બાંધી આપ્યો. સને 1514 નું વર્ષ આબુકર્કે એ સઘળાની અંતર્થવસ્થા કરવામાં કહાડયા પછી બીજે વર્ષે તેણે ઓર્મઝ ઉપર સ્વારી કરી તે સર કર્યું. એ તેની કારકિર્દીનું છેવટનું કૃત્ય હતું. મંઝથી પાછા ફરતાં તેની પ્રકૃતિ બગડી, અને 1515 ને ડીસેમ્બર માસમાં ગોવાના બંદરમાં દાખલ થતાં તે વહાણ ઉપર મરણ પામ્યો. પહેલાં તેના પ્રેતને ગોવામાં દાટવામાં આવ્યું, પણ સને 1566 માં તેને લિસ્બન લઈ જવામાં આવ્યું હતું. મરણ સમયે તેની વય 63 વર્ષની હતી, અને તેમાંનાં છેલ્લાં છ વર્ષ હિંદુસ્તાનમાં ગયાં હતાં. શર્ય, મુત્સદી ચાતુર્ય, અને એકનિષ્ઠ સ્વરાષ્ટ્રસેવા, ઈત્યાદી ગુણને લીધે આબુકર્કનું નામ પોર્ટુગીઝ ઈતિહાસમાં અમર થઈ ગયું છે. એ પિર્ટુગીઝને સર્વથી માટે અમલદાર હતે. હિંદુસ્તાનમાંના પોર્ટુગીઝ ઈતિહાસનાં મુખ્ય ત્રણ અંગ છે. વ્યાપારવૃદ્ધિ, રાજ્યવિસ્તાર અને ધર્મપ્રસાર. એ ત્રણે અંગને ઉદ્ધવ જુદે જુદે સમયે નિરનિરાળા પ્રકારે થયું હતું. વેપારની કલ્પના વાસ્કો ડી ગામા અને