________________ 113 પ્રકરણ 4 થું. ] પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના. યુરોપમાં પ્રખ્યાત હતો. સને 1509 માં સીકવેરા નામને પોર્ટુગીઝ વહાણવટી પાંચ જહાજ લઈને અહીં આવ્યું હતું. તે તરફ ગયેલે એ પહેલેજ યુરોપિઅન હેવાથી માલ ભરવાને પ્રયત્ન કરતાં આરબો તેની વિરૂદ્ધ પડ્યા. ઘણું હોંસાતસી પછી સીરા ત્યાંથી નાસી છુટયો તે પહેલાં તેનાં વીસ માણસો મલાક્કાના અમલદારોના હાથમાં સપડાયાં હતાં. તેમના ઉપર મુસલમાની ધર્મ સ્વીકારવા જુલમ થવા લાગે ત્યારે નિનાચતુ (Ninachatu) નામના એક હિંદુ વેપારીએ ગુપ્ત રીતે તેમને મદદ કરી તેમને પત્ર આબુકર્કને પહોંચાડે. આ ઉપરથી આબુક પિતાના કાફલા સાથે મલાક્કા આવ્ય; કેટલાક દિવસની શાબ્દિક તકરાર પછી કેદ થયેલા પોર્ટુગીઝે આબુકર્કને મળ્યા. એમ છતાં તેણે શહેર ઉપર હલ્લો કરી તેને કબજે લીધે. સુલતાન નાસી ગયો, એટલે આબુકકે ત્યાં વસ્તા હિંદુ, જાવાનીઝ, ચીની તથા બ્રહ્મી વેપારીઓને આશ્રય આપી તેમના તરફના પ્રતિનિધિઓનું એક રાજમંડળ સ્થાપ્યું. નિનાચતુ ઉપર વિશેષ મહેરબાની કરી તેને હિંદુઓને આગેવાન બનાવ્યા, જાવાનીઝ લેકને એક મુખ્ય આગેવાન આ સઘળી ગોઠવણની વિરૂદ્ધ હોવાની ખબર મળતાં આબુક તેને અને તેનાં સગાંવહાલાંઓને ઠાર માર્યો. આ પ્રકારનાં કુર કૃત્યને લીધે તેને ત્રાસ ચારે બાજુએ બેઠે. મલાક્કા પોર્ટુગીઝોના તાબામાં આવતાં આરબ મુસલમાનોને સઘળો વેપાર નાશ પામ્યો, અને યુરોપના પશ્ચિમ કિનારાથી તે ચીન જાપાન સુધી કોઈપણ ઠેકાણે તેમનો સ્વીકાર થયો નહીં. એ પછી સુમાત્રા, પેગુ, સિયામ, કાચીન ચાયના વગેરે ઠેકાણેના અધિકારીઓ સાથે આબુકકે મિત્રાચારી કરી, અને મલાક્કામાં મજબૂત કિલ્લે બાંધી તથા રાજ્ય વહિવટનો બંદોબસ્ત કરી સને 1518 માં તે પાછો ફર્યો. એ સમયે ગેવા ઉપર ઘેર પડયો છે ને તે હાથમાંથી જવાની ધાસ્તીમાં છે એવી ખબર તેને મળી. આબુકર્ક હિંદુસ્તાનથી દૂર ઉપડી ગયો છે એવું વિજાપૂરમાં માલમ પડતાં ત્યાંના વજીરે પિોલાદખાન નામના સેનાપતિને ગોવા કબજે લેવા ફરમાવ્યું. હિમચા તથા મલ્હારરાવને પરાભવ થતાં તેઓ નાસી જઈ વિજયનગરમાં ભરાયા. ત્યાં તિમચાનું ખુન થયું, અને મલ્હારરાવને નાવરની