________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બીજું કંઈ નહીં કરીએ, પણ આ એક સિદ્ધ હકીકત છે કે નિર્મળ ભાવે નમસ્કારમંત્રનો જાપ કરનારનું જીવન એક્ષલક્ષી બન્યા વિના રહેતું જ નથી.
ઉપર બતાવેલ પ્રક્રિયા મુજબ જે નમસ્કારમંત્રનો જાપ કરે છે તેના જીવનમાં ધર્મ આવ્યા વિના રહેતું નથી. નવકારને સૌથી મટે ચમત્કાર આજ છે; નમસ્કારમં આવ્યો ત્યાં પાપ ટકી શકતું નથી.
હાથ પગ ચલાવીએ તે જ કાર્ય થાય, એ કઈ નિયમ નથી. વસ્તુસ્વભાવ પણ કાર્ય કરે છે. જડ ગણાતે પારો અનાજના કોઠારમાં મૂકવામાં આવે છે, તે એ છેડા પારાના અસ્તિત્વ માત્રથી મણબંધ અનાજમાં સડો પેસને નથી.
નોંધ-૧. કોઈવાર ગાદિ બાહ્ય વિન ન ટળે એમાં જ સાધકનું હિત હોય છે, તે નમસ્કારમંત્રથી તે નહિ ટળે; પરંતુ તેથી સાધકે એમ ન માની લેવું કે પિતાની સાધના નિષ્ફળ જાય છે. વાચકના મનમાં પ્રશ્ન ઊઠતે હશે કે, રોગાદિ આપત્તિ ન ટળે એમાં તે વળી હિત કઈ રીતે? કર્મ બંધનનું એક પ્રધાન કારણ પિતાના કર્તુત્વનું અભિમાન છે. કર્તવાભિમાન ઓગાળવામાં દુઃખ
અને પ્રતિકૂળતા સહાયક બને છે. સામાન્ય રીતે, સફળતા મળે . ત્યારે માનવ તેમાં પોતાનું કર્તુત્વ જુએ છે. પણ દુઃખમાં એ જ
માનવ કપાળે હાથ મૂકી પ્રારબ્ધને આગળ કરે છે. આમ, દુઃખ માનવને સ્વફ્તત્વના અભિમાનમાંથી ઉગારે છે પરિણામે, મોક્ષમાર્ગના પથિકને દુઃખ પણ હિતકર બની જાય છે,