________________
નમસ્કાર મહામત્ર વિજ્ઞાન
૩૭
જ્યાં શ્રદ્ધા હૈાય છે, ત્યાં સમર્પિત બનતાં માણસને મુશ્કેલી નથી પડતી. મુંબઈથી પૂના જવા ગાડીમાં બેઠા પછી માગમાં આવતા મેાટા મેાટા પવ તાની હારમાળા, નદી, નાળાં વગેરે વિઘ્ના શી રીતે વટાવવા એની ચિન્તા કાણુ કરે છે ? તમે હાથમાં નકશેા લઈને નથી બેસતા. પૂનાની ટિકિટ લઈ ટ્રેનમાં બેઠા પછી તમને સહીસલામત પૂના પડેાંચાડવાની બધી જવાબદારી રેલવે ક'પની ઊપાડી લે છે. નદીનાળાં શી રીતે આળગવાં ? વચ્ચે આવતા પહાડા કેવી રીતે વટાવવા એની બધી ચૈાજના રેલ્વે કપની કરે છે. તમે માત્ર ટિકિટ કઢાવી પૂનાની ગાડીમાં બેસી જાએ છે. ટ્રેન તમને પૂના અવશ્ય લઈ જશે. એ વિશ્વાસ હાવાથી વચ્ચે આવાં મેાટાં વિઘ્ને પડેલાં હાવા છતાં તમે મેડિંગ પાથરી ઊંઘી જાએ છે. એ જ રીતે નમસ્કારમ`ત્રમાં શ્રદ્ધા રાખી તેને સમર્પિત થઈ જનાર સાધકને મુક્તિપુરી સુધી નિવિઘ્ને પહેાંચાડી દેવાની સઘળી જવાબદારી નવકાર સભાળી લે છે. નમસ્કારમત્રને જાપ એટલે પાંચપરમેષ્ટિએ અર્થાત્ શુદ્ધ આત્મ સ્વભાવમાં સ્થિત કે શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિના પથે જાગૃત પ્રયાસ કરી રહેલ આત્માઓના નિત્ય સ્મરણપૂર્ણાંક તેમના પ્રત્યે શ્રદ્ધા, આદર અને સમર્પણુને વ્યક્ત કરવાના નિરંતર ઉદ્યમ.
નમસ્કાર સત્રને સૌથી માટો ચમત્કાર :
આ રીતે થતી નમસ્કારમત્રની આરાધના માત્ર નમસ્કારના જાપમાં અટકી જતી નથી, પરંતુ સાધકના જીવનમાં તે પિરવત ન કરે જ છે. નમસ્કારમંત્રના સાચા સાધકતું જીવન તદવસ્થ રડી શકતુ જ નથી. કાઈ કહે કે અમે નમસ્કારમંત્ર ગણીશું,