________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન
તે જે મનમાં અચિંત્ય શક્તિશાળી અરિહંત પરમાત્મા બિરાજે તે મનમાં વૃત્તિએને સડા એમની સાથે કેમ વસી શકે? અર્થાત્ નમસ્કારમંત્ર આવે કે જીવન શુદ્ધ અને જ. મેહના હ્રાસ થઈ નવકારના સાચા સાધકના જીવનમાં તપ, નિયમ અને સ`યમ ક્રમશઃ ખીલે. તપ, નિયમ, અને સંયમની વૃદ્ધિ અને આત્મભાવની જાગૃતિ એ સાધનાના માપદંડ છે.
૩૯
“ તવ-નિયમ-સ’જમ રહેા, પચનમુક્કાર સારહિ પઉતા, નાતુર ગમ જુત્તો, નેઈનર નિષ્કુÜનયર.’
શ્રી વૃદ્ધ નમસ્કાર ફલસ્તત્ર, ગાથા ૧૦૦,
19
પેાતાના જીવનની લગામ નમસ્કારમત્રને સેાંપી દેનારને નમસ્કારમંત્ર પોતે સારથિ બની, તેને તપ, નિયમ અને સંજમના રથમાં બેસાડીને, વચમાં આવતાં બધા વિઘ્ના અને અડચણેાને વટાવી, સંસારની મુસાફરીને પણ સગવડભરી બનાવી તેને સુખપૂર્વક મુક્તિપુરીએ પહેાંચાડે છે.
જગતના સર્વ જીવેા નમસ્કાર રૂપ કુશળ અને સમ સારથિ મેળવી, શીઘ્ર શિવપુરી પહેાંચા એ જ કામના.
જેએ મન, વચન અને શરીરની શુદ્ધિપૂર્વક એક લાખ નમસ્કાર મંત્રના જાપ કરે છે. તેએ જૈન સ ંઘને પૂજવા લાયક તીથંકર નામકમાં ઉપાર્જન કરે છે. હે મિત્ર ! જે તારું મન નમસ્કાર મંત્રનું' ધ્યાન કરવામાં લીન નથી થયું, તે પછી ચિરકાળ સુધી આચરણ કરેલા તપ, શ્રુત અને ચારિત્રનુ શું ફળ ?