________________
નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન કરવાથી કિયામાં પરાક્રમ ફેરવવાનું બળ આવે અને તેથી માયાચાર નામને (માયા) દેષ ટળે છે. માયા નાશ પામે એટલે સરલતા નામને ગુણ પ્રગટે.
નમો સિદ્ધાણું” સિદ્ધ પરમાત્માનું સ્મરણ, વંદન, નમન કરવાથી પરમાત્માની અનંતી રિદ્ધિનું દર્શન થયા પછી દુન્યવી રિદ્ધિને લેભ રહેતું નથી. જીવને દુન્યવી પદાર્થોને લે ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી આત્માની અનંત રિદ્ધિનું દર્શન થયું નથી. સિદ્ધ પદને નમવાથી તેમનું સ્મરણ, ચિંતન કરવાથી વાસ્તવિક રીતે તે પિતાના આત્મામાં રહેલા અનંત રિદ્ધિ સિદ્ધનું દર્શન થાય છે અને તેથી તેને બીજે દુન્યવી લભ નાશ પામે છે અને સંતોષવૃત્તિ પ્રગટે છે.
નમો અરિહંતાણું” અરિહંત પ્રભુએ તો સર્વથા મોહને જીતી લીધું છે, તેથી તેમને નમસ્કાર કરવાથી સાધકમાં દર્શનમેહ અને ચારિત્રમેહને જીતવાની પ્રબળ ભાવના પ્રગટે છે, અને શક્તિ અનુસાર મેહને જીતવાનું કાર્ય સાધક કરે છે.
પુણ્યાંગજનની–આ રીતે પંચપરમેષ્ટિને નમસ્કાર કરવાથી તેમનું સ્મરણ, ચિંતન કરવાથી મેહનીય કમના મુખ્ય ભેદરૂપ દર્શન મેહનીય અને ક્રોધ, માન, માયા, લોભાદિ મહાન દેષોનો નાશ થાય છે. તેથી આ ક્રિયા અચિંત્ય પ્રભાવશાળી મનાય છે. અનુભવી પુરૂએ આ નમસ્કારની ક્રિયાઓને પ્રભાવ જાતે અનુભવ્યો છે અને કેવલ કરુણાબુદ્ધિથી જગતના જી સમક્ષ અનેક રીતે જાહેર પણ કર્યો છે. અદ્દભુત સામર્થ્યવાળી નમસ્કારની ક્રિયામાં મહાજ્ઞાની ગણાતા પુરુષે પણ મુગ્ધ બન્યા છે. એના
મ. ૨