________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય.
અનંતાનુબંધી–ક્રોધ, માન, માયા, લેાભ એ ચાર મુખ્ય છે. હવે નમસ્કાર મહામંત્રના પવિત્ર પદોના સ્મરણ આદિથી આ ચારે કષાયેાનેા શી રીતે નાશ થાય છે ? તેને પણ પશ્ચાતુપૂર્વિથી વિચારીએ.
૧૬
“નમેા લાએ સવ્વ સાહૂણં ’ પદથી ક્રોધને જીતવાનું ખળ પ્રગટે છે. કારણ કે દ્રવ્ય, ભાવ સાધુતાને વરેલા મુનિવરા સતત રીતે ક્ષમાને આશ્રયે રહીને કાને જીતવાન કટિબદ્ધ થયા હાય છે. એટલા માટે સાધુઓને ક્ષમાશ્રમણ-ક્ષમા પ્રધાન-સાધુ તરીકે સમાધવામાં આવે છે. તેમના સમાગમમાં પરિચયમાં આવનાર અન્ય જને પણ ક્રોધને જીતવા માટે સામર્થ્યવાળા બની શકે છે. અને એમનામાં ક્ષમા ગુણને પ્રાદુર્ભાવ થાય છે.
“ નમા ઉવજઝાયાણ ” ઉપાધ્યાય પદ્મને નમસ્કાર કરવાથી તેમનું સ્મરણ, ચિંતન કરવાથી માન નામનેા બીજો કષાય દોષ નાશ થાય છે, અને નમ્રતા ગુણ પ્રગટે છે. ઉપાધ્યાય પાતે વિનય ગુણથી સંપન્ન હાય છે, જે ગુણ જેમણે આત્મસાક્ષાત્ કર્યાં હાય તેમના સમાગમથી, પરિચયથી, તેમના સગથી અન્ય જનાને પણ એ સામર્થ્ય પ્રગટે છે, જેમ તીથંકરના સમવસરણમાં જાતિ વૈરભાવવાળા પ્રાણીએ પણ પ્રભુના સાનિધ્યમાં વૈરભાવને ભૂલી જાય છે, તેમ જયાં વિનય-નમ્રતા હોય ત્યાં માન કે અભિમાન ટકી શકે નહિં.
“ નમે આયરિયાણં” પ્રાપ્ત શક્તિને ગેાપવવી અર્થાત્ તેના સદુપયેાગ ન કરવા તે માયાચાર છે. સદાચારની ક્રિયામાં સંલગ્ન રહેલા દ્રવ્ય ભાવાચાર્યાં પેાતાનુ બળ જરા પણ ગેપવતા નથી. એવા આચાય પદ્મને નમવાથી, તેમનુ સ્મરણ, ચિંતન