________________
૨૨૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
ત્યાગ કરેલા હાય છે, તેથી બીજો કાઈ ઉપાય ભક્તજના કરી શકે તેમ હતુ' નહિ. આવી અસહ્ય પીડાના સમયે સાધ્વીજીએ એકાએક જોરજોરથી ‘ સાડઠુમ્....સેઽહમ્'નું ઉચ્ચારણ કરવા માંડયું. ત્યાં રહેલ વૈદ્ય વગેરેએ કહ્યું, તેમને ખેલતા રશકે. પણ દીનુ તેા પેાતાની અ` જાગ્રત ચેતનામાં ‘સેહમ સાઽહમ્'નું રટણ ચાલુ જ હતું. તે પણ ધીમે, ધીમે નહિ. જોરજોરથી. ન માલૂમ આવું રટણ કેટલીવાર ચાલ્યુ હશે અને તે જ રટણ કરતાં, કરતાં એક અદ્ભુત ચમત્કાર સજા ચેા. એવી અસહ્ય વેદનાની પીડામાં તરફડતા સાધ્વીજી જપમાં એવાં લીન બની ગયા કે થેાડીવારમાં જ તેમને સુખરૂપ નિદ્રા આવી ગઈ અને બધા ભક્તજનાને પણ શાંતિ થઈ.
એ નિદ્રામાં અમુક સમય પસાર થતાં, અને જાગ્રત થતા નદી નુ બધુ દર્દ અલેાપ થઈ ગયું. જાણે દર્દ, વેદના હતી જ નહિ. આ છે મંત્રનેા ચમત્કાર. દવા જે ન કરી શકે તે કામ
આ મ`ત્રશક્તિએ ક્યુ. એને જડીબુટ્ટી કહેા અગર જે કડા તે આ મંત્રશક્તિને પ્રભાવ છે. આપણા બધા જ દુ:ખા, દર્દો, સંકટો, વિપત્તિએ વગેરેને દૂર કરવાનું સામર્થ્ય આ મંત્રશક્તિમાં છે. જરૂરત છે માત્ર વિશ્વાસપૂર્વક અનુષ્ઠાન કરવાની. ઘણા મનુષ્યા દદ માટે, દુ:ખેા માટે, રાત દિવસ હાય હાય કરે છે અને ચિંતાતુર રહે છે અને તેઓના જીવનમાં રસ રહેતેા નથી. રસહીન જીવન, પામર મરવાને વાંકે જીવતા ઘણા મનુષ્યેા હોય છે. તેએએ આ અમૃત સંજીવની મંત્રરૂપ ઔષધિનું પાન કરી અમર આન ંદમય જીવન જીવવા માટે ખાસ ભલામણુ કરવામાં આવે છે, કે એક
જીવન,