________________
મંત્રવિદ્યાના પ્રભાવ
૨૨૧
વાર આ મંત્રરૂપ ચિંતામણિના જીવનમાં પ્રયેાગ કરી તમારા સ` સંકટાથી મુક્ત થઈને આનંદમય જીવન જીવા. એકવા મંત્ર પર વિશ્વાસ રાખીને મંત્રનું અનુષ્ઠાન કરીને તે જુએ હાથક કણ આરસીની શુ જરૂરત
વિશેષ શું લખવું ? આ તેા અનુભવના વિષય છે, અનુભવ કરી અને અમૃતના પાન કરે.
ભગૈા ! જાગ્રત થાએ અને તમારી આત્મશક્તિમાં વિશ્વાસ કરો. બસ, એ જ શુભ કામના સહુ વિરમું છું. એક જૈન મહિલાને અનુભવ
એક મુંબઈ નિવાસી જૈન યુવતી જેનુ નામ અમરકુમારી હતુ તે પોતાના ઉચ્ચ આદર્શને લક્ષમાં રાખી સાધુ-સાધ્વીઓના દર્શન કરવા અર્થે રાજસ્થાન, પંજાબ વગેરે સ્થળે ગયેલ. એમ અનેક સ્થળે દન, સત્સ ંગનેા લાભ લેતા, લેતા અને ફરતા, ક્રૂરતા દિલ્હી શહેરમાં દન કરવા માટે ગઈ. પંજાબમાંથી મુનિઓના રહેઠાણ વગેરે જાણી લીધું હતુ. દિલ્હીમાં તે જ્યારે સ્ટેશન પર ઊતરી ત્યારે લગભગ રાત્રીના નવના સુમાર હતા. તે યુવતીએ સ્ટેશનથી બહાર નીકળીને એક ઘેાડાગાડી ભાડે કરી અને ગાડીવાળાને કહ્યું કે, “ ખારાદરીમાં લઇ જા.” દિલ્હીની અંદર મારાદરી નામને એક રસ્તા હતા. અને મુનિએ જે સ્થળે નિવાસ કરતા હતા તે મકાનનું નામ પણ ખારાદરી હતું. ખારાદરી નામના રસ્તા છે એ વાતથી યુવતી અજાણ હતી. ઘેાડાગાડીવાળાએ જ્યાં ખારાદરી નામના રસ્તે હતા ત્યાં આવીને, તે યુવતીને કહ્યું: “ આ બારાદરી આવી