________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય સાર : અંત સમયે એકાગ્ર મને ભાવ સહિત નમસ્કાર
મંત્રનું સ્મરણ કરવાથી, ચેર જેવા પાપીની પણ ઉચ્ચ ગતિ થાય છે. અને દયાળુ જનની શુભ ભાવનાને નહિ સમજનારા રાજા જેવા અવિવેકી માણસો પર દેવે સંકટને વરસાદ વરસાવી ‘દયા’ને જય જય. કાર ફેલાવે છે એ આ લેહખુરા ચોરની કથા પરથી બોધ લેવાને છે. શ્રી નમસ્કારમંત્રને સંસારતારક મહાપ્રભાવ
આપણે આગળ લખ્યા, તે પ્રમાણે શાસ્ત્રોમાં નમસ્કાર મહામંત્રના મહિમાને દર્શાવનારા અનેક દૃષ્ટાંતે આવે છે, પણ તેના પરમાર્થ સુધી પહોંચવું જોઈએ.
જપ મંત્રનું સ્મરણ નિષ્કામ ભાવે કરવું જોઈએ. “હે પ્રભેઆ લેકના સુખ કે પરલોકના સુખ અર્થે હું તમારું
સ્મરણ કરતા નથી પરંતુ સમગ્ર દુઃખથી મુક્ત થવા તથા તમને પ્રાપ્ત કરવા અર્થે જ હું તમારી આરાધના કરું છું.” જેવી રીતે ભીલ-ભીલડી તમારી નિષ્કામભાવે આરાધના કરીને, પ્રભુ તમેને પ્રાપ્ત કરશે તેમ જ હું એ જ રીતે તમારી આરાધના કરું છું.
એક વાર મુનિઓને સમૂહ રસ્તે ભૂલવાથી ચાલતા ચાલતા એક ગહન જંગલમાં પહોંચ્યા. ચાલી ચાલીને ખૂબ જ થાકી ગયેલા એ સાધુઓના સમૂહને એક ભીલ પતિએ અને તેની . પત્નીએ જોયે. એ સાધુઓને જોતાં જ ભીલપતિના અંતઃકરણમાં અનુકમ્પાનો ભાવ પેદા થયે, અને એને એમ થયું કે. -