________________
સાધના વિધિ-વિજ્ઞાન
૧૭૫
હા....હા....ભાઈ! ખુદ ભગવાને જ મને કહ્યું છે.
"
ખસ,....ત્યારે તે આનંદ....આન ઃ ' એમ કહીને તે તે આન'દિવાર બનીને નાચવા-કૂદવા લાગ્યા.
તપસ્વીને આનંદિત જોઈ ને નારદજીને પરમ આશ્ચર્ય થયું, ભાઈ! તને આટલેા બધા આનંદ કેમ થાય છે?”
"
'
ખસ, પ્રભુ ! હવે તે! આનદ....આનંદ....મારા માટે એક અવિષે નકકી થઈ ગઈ. એટલે મને વિશ્વાસ બેસી ગયા કે અમુક સમયે મને મુક્તિ તે અવશ્ય મળશે જ ને !'
‘ ભાઈ, જરા વિચાર તા કર. આ આંબલીના વૃક્ષ પર પાન કેટલાં છે? એ ગણ્યાં ગણાય તેમ નથી. જન્મ અને મરણ એટલે દુઃખની પરપરા, એ બધાને અંતે તને મુક્તિ મળવાની છે, આના ખ્યાલ તા જરા કર.’
નારદજી! આપ કહેા છે. એ દુઃખ તેા આવવાનાં જ છે. પણ એ બધાં દુ:ખને અંતે પણ મુક્તિ મળશે, એ આશાના સહારે એ બધા જન્મેાના દુઃખા હું સહન કરીશ પણ મારું તપ અને ધ્યાન તેા નહિ જ છેડુ
·9
"
C
આવા જ ચેાગીઓને ઈષ્ટની સિદ્ધિ થાય છે- દેહ પાતચામિ કાર્ય સાધ્યામિ.' પ્રાણાંતે પણ હું મારા કાર્યની સિદ્ધિ કરનાર જ છું. આવા ધૈય અને અચલ શ્રદ્ધાવ ́ત જ સિદ્ધિને વરે છે. પ્રત્યેક સાધકમાં તે યુગે હાવા જરૂરી છે. અસ્તુ!