________________
፡
પ્રકરણ
મંત્રવિદ્યાના પ્રભાવ (પ્રાચીન દૃષ્ટાંતે)
આ પ્રકરણમાં મંત્ર, જપ, સ્મરણ, ચિંતનના પ્રભાવે જેને આલેક તથા પરલેાક સંબંધી જે લાÀા થયા છે, તેનું વર્ણન કરવામાં આવશે.
વિશ્વાસુ ગેાપાળ
એક ગરીબ વિધવા બ્રાહ્મણીના નાના છેકરા ગેાપાળને રાજ એક ગીચ ઝાડીમાં થઈને પાઠશાળાએ જવું પડતું. એ છેાકરાને ત્યાંથી ચાલતા બહુ જ બીક લાગતી. તેથી તેણે પેાતાની માને કહ્યું. એટલે તેની માએ કહ્યું કે, “એમાં ખીવાનું શું છે, બેટા ? એ ઝાડીમાં તારા માટે ભાઈ મધુસૂદન રડે છે. એને હાક મારતાની સાથે જ એ આવશે. સરળ બાળક એ સાચું માનીને ઝાડીમાંથી નીકળતા બીક લાગતાની સાથે જ કયાં છે, ભાઈ મધુસૂદન તું આવને મને ખીક લાગે છે. એમ કહીને રાવા લાગ્યા. તરત જ ઝાડીમાંથી એક પ્રિયદર્શન સુંદર બાળક બહાર આવીને, “ આવ્યા હું, ભાઇલા! હવે બીતા નહિ. એમ કહીને તેની સાથે વાત ને રમત કરતા, કરતા ઝાડી વટાવીને બહાર પહેાંચાડી જતા. રાજ એમ થતું. કેટલાક દિવસેા પછી ગેાપાળના ગુરુજીના બાપનુ શ્રાદ્ધ આવ્યું.
,,
در
""