________________
સાધના વિધિ-વિધાન
૧૬૩
રીતે જીવની હૃદયગુહામાં રહેલું તેનુ` મૂળ સ્વરૂપ પરમાત્મા પણ જીવ સટોસટની સાધના અને મનાએકાગ્રતાથી પ્રાપ્ત થાય.
પ્રભુને જે કાઈ સરલ શ્રદ્ધાથી અંતઃકરણપૂર્વક સ્મરે, તેના વિના ખીન્નુ કાંઈ ઈચ્છે નહિ, એ જ તેને પામે અને તેને પ્રાસ કયે ખીજું કાંઈ ઈચ્છવાનું કે પામવાનુ ખાકી રહે નહિ. જેએ આ સ`સારના કે પરલેાકનાં સુખની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રભુને ભજે, તેની પાસે કાઈ વસ્તુની યાચના કરે, તે તે તેને મળશે. પરંતુ તેથી પભુની પ્રાપ્તિ થશે નહિ.
આ બધું ય છે તે મનના જ ખેલ. મનની પર જ બધા આધાર રાખે, મનથી બંધન, મનથી જ મુક્તિ.
જેવી મતિ તેવી ગતિ. સાધક સર્વ પ્રકારની અનુકૂળ અવસ્થા વચ્ચે કઠોર તપસ્યાનું આચરણ કરીને ય જો અંદર રહેલી વાસનાને વશ થઈને વિષય સુખ અને માનપાન, કીર્તિ પ્રત્યે ખેચાય, તે તેની સર્વ સાધના અને તપસ્યા અગ્નિમાં હામેલી ઘીની આહૂતિની જેમ નકામાં જાય, ત્યારે ત્રિતાપબ્ધ જીવ સૌંસારની અસારતા હાર્ડહાડમાં અનુભવીને વિષયામાંથી વિરક્ત થઈ સમસ્ત મન પ્રાણપૂર્વક જો પ્રભુના શરણાગત થાય, તેા એ એને જન્મ મરણુરૂપી દુઃખમાંથી ઉગારી લે.
ઉપાસનાના અથ ઈશ્વરની સમીપ રહેવું, અથવા જવું, તેની પાસે બેસવું. વ્યના વિચારોથી અને બ્યના કામથી આપણું' નુકસાન જ થાય. એ બધાં આપણને ભગવાન પાસેથી દૂર હટાવીને કયાંય દુગ ધી કુંડીમાં ઘસડી જાય. જેટલા આપણે એ બધા ખાટા વિચારા અને કાર્યાં અને અનિત્ય વિષયાથી