________________
૧૩૮
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. નમે ઉવઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં.
આ મંત્રરાજ નવકારમંત્ર છે. એનાથી શ્રેષ્ઠ ત્રણ લોકમાં કોઈ બીજ મંત્ર નથી. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને પવિત્ર ભાવથી “એક માળા” પ્રતિદિન ફેરવવાથી સર્વ પ્રકારે આનંદમંગલ થાય છે અને સર્વ સંકટ દૂર થઈ જાય છે.
- નવાક્ષરી મંત્ર
છે હી અહમ્ નમ: શ્રી સ્વાહા વિધિ :-પ્રથમ નવ વાર નવકારમંત્ર બોલ, ત્યાર પછી નવાફરી.
મંત્રની ૯ માળા ફેરવવી. નિરંતર ૨૧ દિવસ સુધી. જાપ કરવાથી સર્વ પ્રકારના સંકટને નાશ થાય છે.
મંગલમંત્ર ૩% અ-સિ–આ–ઉ–સા નમઃ વિધિ –ઉપરના મંત્રની સૂર્યોદયને સમયે સૂર્યની તરફ મુખ ન રાખીને ૧૦૮ વાર જાપ કરવાથી ગૃહ-કુલેશ દૂર થાય.
" છે. ઘરમાં શાંતિ થાય છે. મંત્ર- હીં શ્રી “હર હર સ્વાહા.
આ મંત્રને પ્રતિદિન ૧૦૮ વાર જાપ કરવો જોઈએ. એથી રેગ, આપત્તિ, ચિંતા આદિને નાશ થાય છે.
મંગલમંત્રી નમિઉણું અસુર સુર–ગરુલ-ભયગ-પરિવંદિએ, : ગયકિ°સે અરિહે, સિદ્ધાયરિએ ઉવઝાય સવ્વ સાહૂણે